Haiga Archive
Search results: Gujarati
-
Perpoto (Umesh Desai)
12 May 2013green
turns brown
the splash of waterહેમંત
છાંટે
ઘડીક
પેહલાં
લીલો
કથ્થઈ
ઘેરો -
Perpoto (Umesh Desai)
10 May 2013lonely footsteps
on a beach
sound of the receding tideવળતી
ઓટ
પાડે
પગલાં
ઉંડા
ઘુઘવે
કાંઠે -
Perpoto (Umesh Desai)
8 May 2013late night
footsteps
autumn windપાછલી
પ્હોરે
બિલ્લીપગે
ચોકમાં
ગ્રીષ્મ
પવન -
Perpoto (Umesh Desai)
6 May 2013creased morning
bathing in sunshine
from my bedસળ
વળેલી
સવાર
વ્હેલી
ઊઠી
તડકે
ન્હાતી -
Perpoto (Umesh Desai)
4 May 2013across
a rising moon
shadows fade from sightઆકાશે
ચાંદો
દેખાયાં
પંખી
ઝાંખા
છેલ્લી
સલામ -
Perpoto (Umesh Desai)
2 May 2013water in the sand
drawn
by the sunઝાંઝવા
વિષે
માત્ર
એક
ફકરો
રણ
નિબંધે -
Perpoto (Umesh Desai)
30 April 2013pathless
a journey at dusk
birds on branchesરાહ વિનાનો
પકડી રસ્તો સાંજે
પંખીઓ ડાળે -
Perpoto (Umesh Desai)
28 April 2013dreams: the caterpillar
under the pillow
nibbles sleepઓશીકા
તળે
ઇયળવી
સપનો
ફોતરે
નિંદ્રા -
Perpoto (Umesh Desai)
26 April 2013tired brush
resting at dusk
the sunસાંજ આથમે
થામી બ્રશ ક્ષીતીજે
સુતો સૂરજ